થરાદના ઘંટીયાળી ગામે ગૌ સેવકો દ્વારા ગૌમાતાને લાડવા ખવડાવ્યાથરાદના ઘંટીયાળી ગામે ગૌમાતાઓને ઘાસચારાઓ તેમજ લીલો ઘાસચારો પાપડી ગોળ પશુ દાણ વગેરે રોજેરોજ આપવામાં આવી રહ્યો છે ત્યારે ગતરોજ રવિવાર ના રોજ શેણલ માતાજી મંદિર ખાતે લાડવા બનાવી ને ગૌ માતા ને લાડવા ખવડાવ્યા હતા ગામમાં થી આવેલા ગૌદાનની સરવાણી