Gujarat,થાનગઢ: દશામા વ્રત – ૨૦૨૪ અષાઢ ૧૬ અમાસથી શરૂ થાય છે. દશામાના પવિત્ર તહેવાર વ્રત દસ સુધી ચાલે છે. જેથી ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓમાં ભારે હર્સોલ્લાસ જોવા મળે છે. આપણી સંસ્કૃતિમાં અડધો અષાઢ માસ વીતે એટલે જુદા જુદા વ્રતની ઉજવણી શરૂ થઈ જાય છે. દશામાં વ્રત ૨૦૨૪ -દશામા વ્રત દેવી દશામાને સમર્પિત છે અને ગુજરાતમાં પરંપરાગત કેલેન્ડર મુજબ અષાઢ વદ અમાસ દિવસે મનાવવામાં આવે છે

*જય જય દશામા, જય જય દશામા: દશામાં વ્રત ૨૦૨૪ -દશામા વ્રત દેવી દશામાને સમર્પિત છે: તા. ૪ ઓગસ્ટ માસ અષાઢ માસની અમાસથી પ્રારંભ થતાં દશામા વ્રતની રસપ્રદ વાતો….*



◼️ થાનગઢ: દશામા વ્રત – ૨૦૨૪ અષાઢ ૧૬ અમાસથી શરૂ થાય છે. દશામાના પવિત્ર તહેવાર વ્રત દસ સુધી ચાલે છે. જેથી ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓમાં ભારે હર્સોલ્લાસ જોવા મળે છે. આપણી સંસ્કૃતિમાં અડધો અષાઢ માસ વીતે એટલે જુદા જુદા વ્રતની ઉજવણી શરૂ થઈ જાય છે. દશામાં વ્રત ૨૦૨૪ -દશામા વ્રત દેવી દશામાને સમર્પિત છે અને ગુજરાતમાં પરંપરાગત કેલેન્ડર મુજબ અષાઢ વદ અમાસ દિવસે મનાવવામાં આવે છે. દશામાં વ્રત ૨૦૨૪નુ આગમન – તા. ૪ ઓગસ્ટ માસ અષાઢ માસની અમાસથી શરૂઆત થઈ રહી છે. જ્યારે પૂર્ણાહુતિ તા. ૧૩ ઓગસ્ટ ૨૦૨૪, મંગળવારે થશે. આ ૧૦ દિવસનું વ્રત છે. ભક્તો આ તહેવારને ‘દશમા ના નૌરતા’ – દેવીની નવરાત્રી તરીકે પણ ઓળખે છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ મુકામે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આસ્થા –  શ્રધ્ધા વધે – જળવાયેલી રહે તે માટે મૂર્તિકારો દશામાની પ્રતિમામાં પ્રાણ પ્રવેશ અર્થે જહેમત ઉઠાવી રહ્યા છે. આવો આપણે કેટલાક મૂર્તિકારોની તૈયારી એમના મુખેથી સાંભળીએ.

રિપોર્ટ જયેશભાઇ મોરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!