REPOTER 👉 SONI HIMANSHU




થાનગઢ તાલુકા ની જામવાળી પ્રાથમિક શાળા ખાતે વેશભૂષા સ્પર્ધા યોજાઇ હતી સુરેન્દ્રનગર જિલ્લામાં હર ધર તિરંગા અભિયાન ની ચોતરફ ઉજવણી થયી રહી છે ત્યારે થાનગઢ તાલુકા ની જામવાળી પ્રાથમિક શાળા ખાતે વેશભૂષા સ્પર્ધા યોજાઇ હતી જેમાં શાળાના બાળકો દ્વારા ભારતમાતા ચંદ્રશેખર સુભાષચંદ્ર બોઝ કામા સહિત ના પાત્રો ભજવી દેશને આઝાદ કરવામાં મહત્વનો ભાગ ભજવનારા દેશના સ્વાતંત્ર્ય સેનાની ઓ ક્રાંતિકારો વીર સપૂતો ને યાદ કરી સ્મરણાર્થે અપૅણ કરી હતી