
મહીસાગર : ઘર પર પસાર થતા વીજ વાયર બન્યા જોખમી
મકાન નુ ધાબુ ધોવા જતા વ્યક્તિ ને લાગ્યો કરંટ..
લુણાવાડા નગર ના ચાર કોસ્યા નજીક આવેલી મહી સોસાયટી માં બની ઘટના..
વિજય પટેલ નામ નાં વ્યક્તિ ને લાગ્યો કરંટ..
મકાન ઉપર થી હેવી વિજ વાયર લાઈન થઈ રહી છે પસાર..
કરંટ લાગતા વ્યક્તિ ને ગંભીર ઈજાઓ..
ઘટના ની જાણ થતાં લુણાવાડા MGVCL સહીત ફાયર ની ટીમ પોહચી ઘટના સ્થળે..