રમેશભાઈ રાજપૂત બનાસકાંઠા


થરાદ આદિત્ય એજ્યુકેશન કેમ્પસ શાળા ના બાળકો એ
*બોક્સ*…. *જામફળ.ચીકુ. દાડમ.ખારેક.કાજુ.બદામ.આબલી.નારંગી. સીતાફળ.રામફળ. વિવિધ પ્રકારના કિંમતી બાગાયતી પાકો નું વાસ્તવિક શિક્ષણ મેળવી અનેરો આનંદ અનુભવ્યો*….
થરાદ તાલુકાના બુઢણપુર ગામના રહેવાસી અતિત ગુલાબગીરી શાંતિગીરી ના ફાર્મ હાઉસ પર વિવિધ પ્રકારના કિંમતી બાગાયતી પાકોનું વાવેતર કરવામાં આવેલ છે જે અલગ અલગ પ્રકારના કિંમતી બાગાયતી પાકો જે બાળકો પુસ્તકમાં અભ્યાસ કરે છે પરંતુ બાગાયતી પાકો ને વાસ્તવિક રીતે જોઈ અને સમજે તે માટે શાળા ના શિક્ષકો દ્વારા ગુલાબગીરી બાપજી ના ખેતરે બાળકો ને લ ઈ જ ઈને ને વિવિધ પ્રકારના બાગાયતી પાકો વિશે સમજવામાં આવ્યા હતા બાળકો વિવિધ પ્રકારના કિંમતી બાગાયતી ફળો ના ઝાડવા જોઈને ખુશ થયા અને પુસ્તકો આપેલ તમામ પ્રકારના છોડવાઓ વાસ્તવિક જોઈને આનંદ અનુભવ્યો હતો ગુલાબગીરી બાપજી તમામ બાળકોને પોતાના ફાર્મ હાઉસ પર આવેલા જોઈને અતિ આનંદ અને ઉત્સાહ અનુભવ્યો હતો તમામ બાળકોને ગુલાબગીરી બાપજી દ્વારા સરસ મજાના નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી બાળકો પણ નાસ્તો કરીને આનંદ અનુભવ્યો હતો શ્રાવણ માસ નો છેલ્લો સોમવાર હોવાથી એક શિક્ષણની સાથે સાથે ગુલાબગીરી બાપજી એ પુણ્ય નું કાર્ય કર્યું હતું આ કાર્યક્રમ માં અતિત ગુલાબગીરી તથા તેમની દિકરી અતિત કરૂણાબેન ગુલાબગીરીBAMS તથા તેમનો પુત્ર અતિત હર્ષદગીરી ગુલાબગીરી MBBS દ્વારા ખૂબ જ સરસ રીતે એવાલ