



આગામી તા ૦૩/૧૦/૨૪ ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતશાહ ના ઓનાં હસ્તે ઉદ્દઘાટન થનાર નવીન પોલીસ કમિશનર કચેરી ના ઉદઘાટન ના આયોજન બાબત આજ રોજ ગૃહરાજ્ય મંત્રી શ્રી હષૅ સંઘવી ના ઓએ અમદાવાદ શહેર નવી પોલીસ કમિશનર કચેરી ની મુલાકાત લીધી જેમાં DGP શ્રી વિકાસ સહાય પોલીસ કમિશનર શ્રી જી એસ મલિક તેમજ શહેર પોલીસ ના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા