REPOTER 👉 SONI HIMANSHU

શ્રાવણ માસ નો સોમવાર ના દિવસે થlન ગઢ સાંજ ના સમયે ભવ્ય આરતી નુ આયોજન કરવામાં આવ્યુ હતુ મોટી પબ્લિક ગામ તથા આજબાજુના ગામડા ના સાથ સહકાર થી સરસ મજા નું આરતી સાંજ ના સમય કરવામાં આવી હતી જેમાં ગામ ના તથા પોલીસ સાથ સહકાર થી વાસુકી દાદા ની માં ભવ્ય માણસો ની હાજરી માં આરતી નો લાભ લીધો હતો સાથે સાથે દરવાજા બહાર મેળા જેવું રમન્યા વાતાવરણ માં ભગતો ખુશ ખુશાલ હતા reporter himanshu soni