GUJARAT _BANASKANTHA_વાવ તાલુકા ના ઉચપા ગામે થયો શિક્ષકનો પડદા ફાસ_કઈ રીતે ભણશે ગુજરાત ના બાળકોRepoter 👉 RAJPUT RAMESHBHAI થોડા દિવસો પહેલા દાતા તાલુકામાં એક શિક્ષિકા નો મોટો પડદા ફાસ્ટ થયો જે પોતે વિદેશમાં છે અને નોકરી શાળાની અંદર બોલે એવોજ બનાવ વાવ તાલુકાનાં ઉચ્પા ગામે એક શિક્ષક દર્શનભાઈ ચૌધરી જે પોતે ઉચપા પ્રાથમિક શાળામાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે હમણાં ત્રણેક વર્ષથી ગેરહાજર છે જે પોતે વિદેશ જતા રહ્યા હોવાથી ગામ લોકોને આક્ષેપ છે કે શાળાની અંદર શિક્ષકોની ઘટ છે છતાં આ શિક્ષક હાજર રહેતા નથી અને નામ ચાલુ હોવાથી બીજા શિક્ષક આવી શકતા નથી એટલે આ દર્શનભાઈ ચૌધરી વિરોધમાં સરકાર કડક કાર્યવાહી કરે એવી લોકમા છે જ્યારે મીડિયાએ મુલાકાત લેતા શાળાના પ્રિન્સિપાલ બારોટ ટે જણાવ્યું હતું કે અમે સરકારમાં લેખિતમાં રજૂઆતો કરી છે છતાં સરકાર કોઈ પગલું લેતી નથી *અહેવાલ રમેશભાઈ રાજપૂત વાવ બનાસકાંઠા
GUJARAT _BANASKANTHA_વાવ તાલુકા ના ઉચપા ગામે થયો શિક્ષકનો પડદા ફાસ_કઈ રીતે ભણશે ગુજરાત ના બાળકો
Repoter 👉 RAJPUT RAMESHBHAI
થોડા દિવસો પહેલા દાતા તાલુકામાં એક શિક્ષિકા નો મોટો પડદા ફાસ્ટ થયો જે પોતે વિદેશમાં છે અને નોકરી શાળાની અંદર બોલે એવોજ બનાવ વાવ તાલુકાનાં ઉચ્પા ગામે એક શિક્ષક દર્શનભાઈ ચૌધરી જે પોતે ઉચપા પ્રાથમિક શાળામાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે હમણાં ત્રણેક વર્ષથી ગેરહાજર છે જે પોતે વિદેશ જતા રહ્યા હોવાથી ગામ લોકોને આક્ષેપ છે કે શાળાની અંદર શિક્ષકોની ઘટ છે છતાં આ શિક્ષક હાજર રહેતા નથી અને નામ ચાલુ હોવાથી બીજા શિક્ષક આવી શકતા નથી એટલે આ દર્શનભાઈ ચૌધરી વિરોધમાં સરકાર કડક કાર્યવાહી કરે એવી લોકમા છે જ્યારે મીડિયાએ મુલાકાત લેતા શાળાના પ્રિન્સિપાલ બારોટ ટે જણાવ્યું હતું કે અમે સરકારમાં લેખિતમાં રજૂઆતો કરી છે છતાં સરકાર કોઈ પગલું લેતી નથી