


આજ ના રોજ તરણેતરના લોકમેળાનો અંતિમ દિવસે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ પરિવાર તથા જિલ્લા વહીવટી તંત્ર ના સંયુક્ત ઉપક્રમે શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવન ને ધજા ચડાવાઈ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ જિલ્લા કલેકટર શ્રી કે સી સંપટ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેશ તન્ના પોલીસ અધિક્ષક શ્રી ડૉ ગિરીશ પંડ્યા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મેળા દરમિયાન લોકોને વધારે સુવિધા કયી રીતે પુરી પાડી શકાય તેનૂ વહીવટી તંત્ર દ્રારા ખૂબજ ચોકસાઈ થી ધ્યાન રખાયું પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ રીપોટર હિમાંશુ સોની