થરાદના જમડા નજીકથી પસાર થતી નર્મદા કેનાલના કિનારે મસમોટું ગાબડું પડતાં તેમાં ભંગાણ સર્જાવાની દહેશતથી ખેડૂતોમાં ભય સાથે ફફડાટની લાગણી પ્રસરી છે. નર્મદા વિભાગ દ્વારા સત્વરે આ ખાડાનું પુરાણ કરી યોગ્ય સમારકામ હાથ ધરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

REPOTER 👉 RAJPUT RAMESHBHAI *પાઇપલાઇનના કારણે આરપાર ગાબડું પડયું**જમડા પાસે કેનાલની પાળનું ધોવાણઆરપાર ગાબડું* થરાદના જમડા નજીકથી પસાર થતી નર્મદા કેનાલના કિનારે મસમોટું ગાબડું પડતાં તેમાં ભંગાણ સર્જાવાની દહેશતથી ખેડૂતોમાં…

સુરતના ખૂબજ ગૌપ્રેમી એવા વિકાસભાઈ પટેલના ઘરે પુત્ર પ્રાપ્તિની ખુશીમાં નિરાધાર ગૌમાતાઓને લીલો ઘાસચારો આપી જન્મદિવસની એક અનોખી ઉજવણી કરી*

REPORTER 👉 પ્રધાનજી ઠાકોર *અહેવાલ પ્રધાનજી ઠાકોર* *સુરતના ખૂબજ ગૌપ્રેમી એવા વિકાસભાઈ પટેલના ઘરે પુત્ર પ્રાપ્તિની ખુશીમાં નિરાધાર ગૌમાતાઓને લીલો ઘાસચારો આપી જન્મદિવસની એક અનોખી ઉજવણી કરી* સુરતના ખૂબજ ગૌપ્રેમી…

ગાંધીનગર,ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા, ફોરેસ્ટ, CCE, સબ ઓડિટર, સિનિયર સર્વેયર, Planning assistant, Work assistant, મદદનીશ ઈજનેર સિવિલ, ગ્રાફિક ડિઝાઈનર સહિત અલગ અલગ સંવર્ગની ભરતીઓ CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે. આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલી વાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલા કહેવામાં આવતું હતું કે આ CBRT દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, પારદર્શી, પેપર રહિત, ભૂલ રહિત છે, પરંતુ છેલ્લે લેવાયેલ કેટલીક પરીક્ષાઓમાં આ બાબતે ક્ષતિઓ થઈ હોવાનાં આક્ષેપો થઈ રહ્યા છે.

REPORTER 👉અબ્દુલકાદિર સિન્ધી Gandhinagar Gujarat ગાંધીનગર, ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા, ફોરેસ્ટ, CCE, સબ ઓડિટર, સિનિયર સર્વેયર, Planning assistant, Work assistant, મદદનીશ ઈજનેર સિવિલ, ગ્રાફિક ડિઝાઈનર સહિત અલગ અલગ સંવર્ગની ભરતીઓ…

શ્રાવણ માસ નો સોમવાર ના દિવસે થlન ગઢ સાંજ ના સમયે ભવ્ય આરતી નુ આયોજન કરવામાં આવ્યુ હતુ મોટી પબ્લિક ગામ તથા આજબાજુના ગામડા ના સાથ સહકાર થી સરસ મજા નું આરતી સાંજ ના સમય કરવામાં આવી હતી જેમાં ગામ ના તથા પોલીસ સાથ સહકાર થી વાસુકી દાદા ની માં ભવ્ય માણસો ની હાજરી માં આરતી નો લાભ લીધો હતો

REPOTER 👉 SONI HIMANSHU શ્રાવણ માસ નો સોમવાર ના દિવસે થlન ગઢ સાંજ ના સમયે ભવ્ય આરતી નુ આયોજન કરવામાં આવ્યુ હતુ મોટી પબ્લિક ગામ તથા આજબાજુના ગામડા ના સાથ…

શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢ માં શ્રાવણમાસના પવિત્ર પ્રથમ સોમવારે ૐકારેશ્વર મહાદેવની મહાઆરતીનું ભવ્ય આયોજન શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર ના બાળકો દ્વારા સુંદર સજાવટ શણગાર કરીને રંગબેરંગી દીવડા લાવીને આરતીની થાળીને ક્લાત્મક શણગારીને, રંગીન સ્વસ્તિક, શઁખ, ત્રિશુલ, ૐકાર જેવા સાંસ્કૃતિક પ્રતીકો દોરીને આરતીની થાળીને સજાવટ સજાવીને બાળકો, દીદી, ગુરૂજી, દ્વારા ભગવાન ૐકારેશ્વર મહાદેવની ભવ્ય આરતી ઉતારવામાં આવી

REPOTER 👉 SONI HIMANSHU શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢ માં શ્રાવણમાસના પવિત્ર પ્રથમ સોમવારે ૐકારેશ્વર મહાદેવની મહાઆરતીનું ભવ્ય આયોજન શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર ના બાળકો દ્વારા સુંદર સજાવટ શણગાર કરીને…

GUJARAT,ANAND,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરમસદ ના આયુષ મેડિકલ ઓફિસર ડો. દીપ્તિબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ વલાસણ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ના આરોગ્ય કર્મચારી શ્રી પ્રદીપભાઈ દ્વારા આજ રોજ આર. સી. મિશન પ્રાથમિક શાળા વલાસણ ખાતે ચાંદીપુરા તેમજ મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ.

REPOTER 👉PARMAR RANJITSINH પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરમસદ ના આયુષ મેડિકલ ઓફિસર ડો. દીપ્તિબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ વલાસણ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ના આરોગ્ય કર્મચારી શ્રી પ્રદીપભાઈ દ્વારા આજ રોજ…

हत्या के मामले में फरार आरोपी महिला निर्मला देवी को गिरफ्तार किया गया

हत्या के मामले में फरार आरोपी महिला निर्मला देवी को गिरफ्तार किया गया साठी थाना अंतर्गत एक सप्ताह पहले थाना क्षेत्र के सोमगंढ पंचायत के सोमगंढ गांव में दो परिवारों…

રિદ્રોલ ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
સોમવારે માણસા તાલુકાના રિદ્રોલ ગામના સાવર્જનિક સ્મશાન ગૃહમાં ઉત્કર્ષ સેવા ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં 400 કરતા વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

REPOTER 👉 THAKOR HARESHBHAI રિદ્રોલ ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયોસોમવારે માણસા તાલુકાના રિદ્રોલ ગામના સાવર્જનિક સ્મશાન ગૃહમાં ઉત્કર્ષ સેવા ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં 400 કરતા…

error: Content is protected !!